જુના ડીસા હાઈવે પર ભંગારના વાડામાં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી..

આગ લાગતાં ભંગારનો સામાન બળીને ખાક થઇ જતાં દુકાન માલિકને થયું મોટું નુક્સાન..

આગ લાગવાની ઘટનાથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા..

ડીસા પાલિકાની ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા...