ડીસા તાલુકા ના જુનાડીસા ગામે સતરા સૈયદ દરગાહ જોડે જુના ટાયર ના ગોડાઉનમાં આગળ લાગતા અફરા તફરીનો માહોલ..
બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા
આગને કાબુમાં મેળવવા ડીસા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી મોટી ઝણહાની ટળી, ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા..
જુના ડાયર ના ગોડાઉન માં આગળ લાગતા ફાયર સેફટી સહીત જુનાડીસા ગ્રામ પંચાયતના તલાટી ઘટના સ્થળે..
જુનાડીસા ગ્રામ પંચાયતની હદમાં બાર થી આવતા લોકો આડેધડ રીતે બેફામ રીતે દબાણ કરી પોતાના વ્યવસાયો ચલાવી રહ્યા છે..
ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં જુના ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી જુના ટાયરોનું ગોડાઉન ચલાવવામાં આવતું હતું..
જેમાં આગ લાગતા મોટી જાનહાની થાતા ટળી છે..
જો ઉપર ચાલતા જીએબીના વાયર સહિત આજુબાજુમાં નાની મોટી હોટલો પણ આવેલી છે સાથે જ રહેણાંક વિસ્તાર પણ છે જો કોઈ મોટી દુર્ઘટના ગટી હોત તો કોણ જવાબદાર રહોત એ પણ એક મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે..