વાલોડ તાલુકા ખાતે ભારતના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતી નિમિત્તે ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા ની ઉપસ્થિતિ વચ્ચે તેમની પ્રતિમાને પુષ્પોજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રેશભાઈ કોંકણી,જિલ્લા પંચાયત સભ્ય ભુપેન્દ્રભાઈ ગામીત, જ્યોત્સનાબેન,તાલુકા પંચાયતના સભ્યો,સહકારી આગેવાન ઉદયભાઈ દેસાઈ તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
ભારતના બાંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વાલોડ તાલુકા ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા.
