મહુવા તાલુકા પંચાયત ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની ખાસ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવી હતી.રાષ્ટ્ર નિર્માણમાં ડો. બાબા સાહેબ આંબેડકરનું યોગદાન ઐતિહાસિક રહ્યું છે. આપણા દેશના બંધારણના શિલ્પકાર ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે મહુવા તાલુકા પંચાયત ખાતે મહુવા170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો.ડો.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ પર ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી પર વિશેષ ભાર મૂકી ઉજવણી કરવા અનુરોધ કર્યો છે ત્યારે બંધારણના ઘડવૈયા ને સત સત નમન છે આ ઉજવણી પ્રસંગે મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ,ઉપ પ્રમુખ, કારોબારી સભ્યો તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક,તાલુકાના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામનગરમાં અગ્નિપથ યોજના હેઠળ પ્રથમ ભરતી
#buletinindia #gujarat #jamnagar
टीम जीवनदाता के प्रयासों से 11 युवतियों ने पहली बार किया रक्तदान
टीम जीवनदाता सेवा के लिए समर्पित भाव से लोगों की मदद करने में जुटी हुई है। निरंतर प्रयास कर लोगों...
વજાપુર જુના ની પવિત્ર ધન્ય ધરામાં વાઘેલા પરિવાર દ્વારા એકાદશી ઉજવણું કરવામાં આવ્યું અને તે નિમિત્તે આજે કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં યજ્ઞ કરવામાં આવ્યો
અને આ યજ્ઞના આચાર્યશ્રી શાસ્ત્ર અને વેદોના જાણકાર અને પ્રખર અને પ્રચંડ પંડિત દેવદત્ત લાલ કસ્તુતચ...
एसिडिटी और गैस का इलाज | 3 Ways to Get Relief from Gas & Acidity
एसिडिटी और गैस का इलाज | 3 Ways to Get Relief from Gas & Acidity