વઢવાણ પાસે આવેલા 80 ફૂટના રોડ ઉપર અયોધ્યા પાર્ક પાસે આવેલી શાકમાર્કેટ પાસેના એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી 80 વર્ષના વૃદ્ધે છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી અને તપાસ હાથ ધરી રહ્યા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફૂટ રોડ ઉપર આવેલી શાકમાર્કેટ પાસે અયોધ્યા પાર્ક પાસેની શાકમાર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી નજમુદ્દીનભાઈ નામના 80 વર્ષના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. અને વૃધ્ધની ડેડબોડીને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે મૃતક ખોજા જ્ઞાતિના હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुरु पूर्णिमा पर निकाली शोभा यात्रा
केशव राय पाटन में गुरु पूर्णिमा के अवसर पर श्रृंगी ब्राह्मण समाज के द्वारा विशाल शोभा यात्रा...
ઈસ્લામ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરતા મુસ્લિમોમાં આક્રોશ
#buletinindia #gujarat #news
Bihar News: Patna में आंगनवाड़ी कार्यकर्ताओं का प्रदर्शन, विधानसभा के बाहर किया हंगामा |Caste Census
Bihar News: Patna में आंगनवाड़ी कार्यकर्ताओं का प्रदर्शन, विधानसभा के बाहर किया हंगामा |Caste Census
लखनऊ: रंगदारी मांगने में वांछित चल रहे दो अभियुक्तों को UP STF ने रायबरेली से किया गिरफ्तार
लखनऊ। यूपी एसटीएफ को मिली बड़ी सफलता सफलता। आपको बता दें कि यूपी एसटीएफ की टीम ने रंगदारी मांगने...