મહોરમ નિમિતે સિહોર ખાતે આવતીકાલથી રવિ સોમ બે દિવસ સુધી સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે શહેરની હોસ્પિટલો અને મોટાભાગના ક્લિનિકોમાં આ કેમ્પનો લોકો લાભ લઇ શકશે મહોરમ નિમિતે ખોજા જમાત અને શહેરની હોસ્પિટલો અને ક્લિનિકોના સહયોગથી મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બે દિવસ ચાલનાર આ કેમ્પમાં નામાંકિત ડોક્ટર સેવા આપશે તેમજ વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે તેમજ જરૂરિયાત મંદ તમામ દર્દીઓને દવાઓ પણ આપવામાં આવશે કેમ્પને સફળ બનાવવા તડામાર તેયારીઓ ચાલી રહી છે તેમજ શહેરની જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আহোম জনগোষ্ঠীক অপমান লৈ আন্দোলনৰ বাবে একত্ৰিত হৈছে কেইবাটাও সংগঠন
আহোম জনগোষ্ঠীক অপমান লৈ আন্দোলনৰ বাবে একত্ৰিত হৈছে কেইবাটাও সংগঠন। মৰাণত সংবাদমেল সম্বোধন টাইপা ৰ
Raj Thackeray यांचं फर्मान, मनसे निवडणुका स्वबळावरच लढणार| MNS BJP alliance
Raj Thackeray यांचं फर्मान, मनसे निवडणुका स्वबळावरच लढणार| MNS BJP alliance
उदयपुर में पहले दिन नहीं दाखिल हुआ 1 भी नामांकन,प्रत्याशियों को करना पड़ेगा इन नियमों का पालन
राजस्थान विधानसभा चुनाव की लोकसूचना (Notification) जारी होने के साथ ही प्रदेश में नामांकन...
মৰাণত আকাশবাণী কেন্দ্ৰৰ গীতিমঞ্জৰী অনুষ্ঠানৰ শিল্পী সকলৰ মিলন তীৰ্থ
মৰাণত আকাশবাণী কেন্দ্ৰৰ গীতিমঞ্জৰী অনুষ্ঠানৰ শিল্পী সকলৰ মিলন তীৰ্থ
বৃহত্তৰ মৰাণ অঞ্চলৰ যি সকল...
সানেকুছি শ্ৰীশ্ৰী গৰখীয়া গোপাল থানৰ বাৰ্ষিক উৎসৱ আৰু নৱনিৰ্মীত সভাঘৰ উন্মোচন
বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত সানেকুছি শ্ৰীশ্ৰী গৰখীয়া গোপাল থানৰ পঞ্চদশ বাৰ্ষিক উৎসৱ আজি দিনজোৰা...