એક વર્ષ કરતા વધુ સમય પહેલા તૌકતે વાવઝોડાએ સમગ્ર સોરાષ્ટને ધમરોળી નાખી હતી ભારે પવને ખૂબ જ ખાનાખરાબી સર્જી હતી જે તોકતે દરમિયાન સિહોરના વડલાચોકમાં આવેલ મહાપુરુષની પ્રતિમા પણ ધરાશાઈ અને ખંડિત થઈ હતી જ દરમિયાન અનક વખત પ્રતિમાને ફરી પુન સ્થાપિત કરવા કોંગ્રેસ સાથે જાગૃત શહેરના યુવકો દ્વારા અનેકો વખત તંત્ર સમક્ષ માંગ કરી હતી ત્યારે વડલાચોકમાં ફરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાંને આજે પુન સ્થાપિત કરવામાં આવી છ તોકતેએ તરખાટ મચાવ્યા બાદ સિહારના વડલાચાક આવલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને પણ નુકશાન થયું હતું મહાપુરુષની પ્રતિમાને નુકશાન થતા શહેરના યુવાનો અને મોટાભાગના લોકો ચિંતામગ્ન બન્યા હતા આ દરમિયાન તંત્ર દ્રારા આ પ્રતિમાને નગરપાલિકા દ્વારા ઉછલાતા કચરાના ટક્ટરના નખાઈ હતી જથી બુદ્ધિજીવી વર્ગમાં રોષની લાગણી ફાટી નીકળી હતી સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ધરાશાઇ થઈ ત્યારથી કોંગ્રેસ દ્રારા અને યુવાનોની એક માંગ હતી ક સ્વામીજી ની પ્રતિમાં પૂન સ્થાપિત કરવામાં આવે. અગાઉ આબાબતે અનેકો રજુઆત આવેદનપત્ર પાઠવી માંગ પણ કરવામા આવી હતી ત્યાર સિહાર નગરપાલિકા તંત્ર દ્રારા વડલાચાકમાં ફરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાં પુન સ્થાપિત કરવામાં આવી છે આવતા દિવસોમાં કોઈ નેતા હસ્તે આ પ્રતિમાને ખુલ્લી મુકાશે