મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સુચના અન્વયે તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ ચૌધરીના આદેશ અન્વયે તેમજ તાલુકા સુપરવાઇઝર જયંતીભાઈ નાઇ ના સુપરવિઝન હેઠળ તારીખ.૧૩/૦૪/૨૦૨૩ ના રોજ આગામી ઉનાળાની સિઝન હોઇ તાલુકાના તમામ પ્રા.આ.કેન્દ્રના મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરશ્રીઓ તેમજ મલ્ટીપરપઝ હેલ્થ વર્કરશ્રીઓની અલગ અલગ ટીમો બનાવી નગર પાલિકા તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર કચેરી થરા ના સહયોગ થી થરા નગરપાલિકા ના અલગ અલગ વિસ્તારોમાં આવતી હોટલો ,લારી, ગલ્લા, પાર્લરો, દુકાનો, કરીયાણા ,સ્ટોલ, દવાખાના ,મેડિકલ સ્ટોર્સ, ખાણીપીણીની લારીઓ ,બરફની ફેક્ટરીઓ ,શાકભાજીની લારીઓ વગેરેની ચકાસણી કરવામાં આવી અને અખાદ્ય ચીજવસ્તુઓ કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો અને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવેલ.પીવાના પાણી નું કલોરીનેસન કરવામાં આવેલ અને પોરાનાસક કામગીરી પણ કરવામાં આવી હતી. ઉપરોક્ત કામગીરી નગરપાલિકા ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કચેરી, થરા તેમજ પ્રેસ રિપોર્ટર ભાઈઓ ના સહયોગથી કરવામાં આવેલ. લોકોને વાતાવરણીય સ્વચ્છતા તેમજ લોકોનું સ્વાસ્થ્ય જ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আমেৰিকাৰ উপ-বিত্তমন্ত্ৰীৰে সাক্ষাৎ নিৰ্মলা সীতাৰমণৰ
নতুন দিল্লী, ২৬ আগষ্ট। আমেৰিকাৰ উপ-বিত্ত মন্ত্ৰী সচিব ৱালী এডেমোক সাক্ষাৎ কৰে কেন্দ্ৰীয় বিত্ত...
इन यूजर्स के लिए हमेशा के लिए बंद हो गया गूगल का GPay App, नहीं कर सकेंगे अब डिजिटल पेमेंट
गूगल के पॉपुलर डिजिटल वॉलेट प्लेटफॉर्म जीपे यानी गूगल पे (GPay App) का इस्तेमाल भारत ही नहीं देश...
ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના મોટર સાઈકલ ચોરીના ગુનાના આરોપીઓને ચોરીમા ગયેલ મુદ્દામાલ તથા ગુનામા વપરાયેલ રીક્ષા સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ડીસા શહેર ઉત્તર, પોલીસ.
શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ,પોલીસ અધિક્ષક...