*બાળક સાથે બાળકો ની જબરદસ્તી.

*ઇન્દોર : એક અગિયાર વર્ષ ના બાળક ને કેટલાક તેની ઉમરના બાળકો એ અપહરણ કર્યું અને ઇન્દોર માં આવેલ મહાલક્ષ્મીનગર માં મંદિરના પાછળ લઇ ગયા, જ્યાં આ માશુમ બાળક ને બીજા ત્રણ બાળકો એ ખૂબ માર્યો અને જય શ્રીરામઃ અને પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગવડાવ્યા,

અગિયાર બાર વર્ષના બાળક ને તેનીજ ઉમરના ત્રણ બાળકો પકડી ને ઇસ્કોન મંદિર પાછળ આવેલ મહાલક્ષ્મીનગર લઇ ગયા જ્યાં તેના કપડાં ઉતારી નાંગો કરી બેલ્ટ વડે મારવાનું શરૂ કરીયું અને જય શ્રીરામઃ અને પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગવડાવ્યા આ દરમિયાન માર ખાનાર બાળક ના મોઢાથી સંભરાઈ રહ્યું છે તે કહે છે હિન્દુસ્તાન માં રહુ છું તો હિન્દુસ્તાન જિંદાબાદ બોલીશ ને આ દરમિયાન બે લોકો તેને મારી રહ્યા હતા અને ત્રીજો વિડિઓ બનાવી રહ્યો હતો, જયારે માર ખાનાર બાળક ખરાબ રીતે ઝખ્મી થઇ ગયો તો મારનાર બાળકો બીક ના મારે ત્યાંથી ભાગી ગયા ગઈ કાલે જયારે વિડિઓ વાઇરલ થયો તો પોલીસ ખાતું હરકતમાં આવી ગયું અને ઇઝા ગ્રસ્ત બાળક ની ફરિયાદ પર અપહરણ નો અને માર પીટ નો કેસ નોંધી લીધો, ત્યાંના ટી આઈ. સંતોષ દૂધી નું કેહવું છે કે આરોપી બાળકો ની અમે કાઉન્સિલિંગ પણ કરીશું.

પોલીસ મહાનિર્દેશક મકરંડ દેઉશ્કર પાસે આ વાઇરલ વીડવો પહોંચ્યો તેઓએ ડી સી પી ઝોન 2 લસુડીયા ટીઆઈ ને જાણ કરી કે ભલે આરોપી નાબાલીગ હોય પરંતુ તેના ઉપર સખત થી સખત કાયવાહી કરવામાં આવે ત્યારબાદ તેમના ઉપર ગંભીર ધારાઓ માં ફરિયાદ દાખલ કરાવાઈ અને ત્યારબાદ મામલો શાંત થઇ ગયો, આ કાર્યવાહી થી પીડિત બાળક ના પરીજનો પણ સંતુષ્ઠ છે.