આજરોજ બપોરના 3.00 વાગ્યાના આસપાસ વાલોડ મુકામે આવેલી ગેસ એજન્સીમાંથી વિવિધ ફાઈલો અને એચપી ગેસની પાંચ કિલોની 50 બોટલો ભરીને વાલોડ થી નવસારી જતા એક છોટા હાથી ટેમ્પા નંબર જીજે 21 ટી 6326 મહુવા તાલુકાના બોરીયા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો તેવા સમયે ટેમ્પાના એન્જીનના ભાગમાંથી અચાનક ધુમાડો જણાતા ટેમ્પા ચાલક મયુર ચૌધરીએ ટેમ્પો ઉભો રાખતા અચાનક ટેમ્પામાં આગ ભભૂકી ઉઠી હતી. બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ઓફિસર પીબી ગઢવી તથા ફાયર ફાઈટરઓએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.જે દરમ્યાન ટેમ્પામાં આશરે બે લાખ રૂપિયા નું નુકસાન પહોંચ્યું હોવાનું જણાતા કુલિંગ પ્રક્રિયા બાદ મામલો મહુવા પોલીસને સુપ્રત કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: राम मंदिर परिसर में गोली चल जाने से SSF जवान की मौत हो गई | Aaj Tak News Hindi
Breaking News: राम मंदिर परिसर में गोली चल जाने से SSF जवान की मौत हो गई | Aaj Tak News Hindi
India की जीत पर PM Modi ने Virat सहित पूरे टीम को दी बधाई, सोशल मीडिया पर कही ये बड़ी बात
India की जीत पर PM Modi ने Virat सहित पूरे टीम को दी बधाई, सोशल मीडिया पर कही ये बड़ी बात
China Taiwan Tension: ताइवान में घुसे चीन के 42 लड़ाकू विमान, ताइवान ने दी जानकारी
China Taiwan Tension: ताइवान में घुसे चीन के 42 लड़ाकू विमान, ताइवान ने दी जानकारी
સિહોર તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી
સિહોર તાલુકાના રાજપરા ગામે મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં...