સમાજ સુરક્ષા પ્રભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રિત બાળક રવિને (ઉમર. 07 માસ) ધી જુવેનાઇલ જસ્ટીસ એકટ 2015 અને એડોપ્શન રેગ્યુલેશન -2022 ના નિયમોનુસાર દિલ્હીના દંપતીએ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી નિયમોનુસાર આજરોજ તા.12.04.2023, પૂર્વ દત્તક - પ્રિ એડોપ્શન ફોસ્ટર કેરમાં આપેલ છે.રવિના દત્તક પિતા આઈ.ટી કંપનીમાં સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને માતા ગૃહિણી છે. જેમને 10 વર્ષની એક દીકરી છે.એડોપશન રેગ્યુલેશન 2022 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર શ્રી સુરેન્દ્રનગરમાં નિયમોનુસાર કેશ દાખલ થશે અને આખીરી આદેશ પાસ કરવામાં આવશે. આજના આ પ્રસંગે હાજર રહી,કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી શ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આયુષ મંત્રાલય, જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુઘાત, બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન જિજ્ઞાબેન પંડયા, કમલેશભાઈ હાડી, ડો.નિલેશભાઈ દ્વિવેદી, અલકેશભાઈ આચાર્ય,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમિતકુમાર ભટ્ટ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, અધિક્ષક જયેશ સપરા, મેનેજર પ્રકાશ ગોહિલ હાજર રહ્યા હતા અને આ ખાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર હાઈસ્કૂલ દ્વારા મહાન ૧૫૫મી ગાંધી જયંતીની ઉત્સાહભેર કરાયેલી ઉજવણી
પાવીજેતપુર હાઈસ્કૂલ દ્વારા મહાન ૧૫૫મી ગાંધી જયંતીની ઉત્સાહભેર કરાયેલી ઉજવણી
...
બગસરા ધારી કોઝવે ઉપર પુલ ન હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી
#buletinindia #gujarat #amreli
सलमान खान की शूटिंग साइट पर पहुंचा संदिग्ध, कहा- लॉरेंस बिश्नोई को बुलाऊं क्या?
बॉलीवुड के दबंग एक्टर सलमान खान की सुरक्षा और धमकी को लेकर फिर बड़ी खबर सामने आई है. बुधवार देर...
S. Jaishankar on Pakistan: S. Jaishankar के बयान पर Abdul Basit का जवाब | Abdul Basit on India
S. Jaishankar on Pakistan: S. Jaishankar के बयान पर Abdul Basit का जवाब | Abdul Basit on India
લખતર દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારે લખતર સર્કિટ હાઉસ ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત
લખતર દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારે લખતર સર્કિટ હાઉસ ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત