ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ખાનગી સર્વે નંબરમાંથી સાદી માટી કાઢતા હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગને મળતા આ ટીમ દ્વારા બે ટ્રેકટરો તેમજ એક લોડર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી . જ્યારે બીજી તરફ ઓવરલોડ ડમ્પરો રોયલ્ટી વગર બેફામ દોડતા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા . ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ખાનગી સર્વે નંબરમાંથી માટી ખોદકામ કરતા હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગ પાલનપુરને અપાતા પાલનપુર ખાણ ખનીજની ટીમ દ્વારા ફતેપુરા ગામે બાતમી આધારીત સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી . રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Election News | AAP અને BJP પર Congress પ્રમુખના પ્રહાર | Politics | News In Gujarati
Gujarat Election News | AAP અને BJP પર Congress પ્રમુખના પ્રહાર | Politics | News In Gujarati
PORBANDAR પોરબંદરમાં સખી કલબ દ્વારા સ્નેહમિલન અને જનરલ મીટીંગનું આયોજન 17 11 2022
PORBANDAR પોરબંદરમાં સખી કલબ દ્વારા સ્નેહમિલન અને જનરલ મીટીંગનું આયોજન 17 11 2022
ONGC દ્વારા ઊંડીસીમ પ્રા.શાળામાં R.O મશીનનું ઉદ્ઘાટન : સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કર્યું.
ખંભાત તાલુકાના નગરા ખાતે આવેલી ઊંડીસીમ પ્રાથમિક શાળામાં All india ONGC OBC & MOBC EWA, Cambay...
આશીર્વાદ એપાર્ટમેન્ટની પરિણીતાને જામનગર એરફોર્સમાં નોકરી કરતા પતિ સહિતના સાસરિયાનો ત્રાસ
જામનગર રોડ આશીર્વાદ એપાર્ટમેન્ટમાં માવતરે નિકીતાબેન કૃણાલભાઇ ચૌહાણ(ઉ.વ.22)એ જામનગર એરફોર્સમાં...
बजट प्रदेश को देश के अग्रणी राज्यो के रूप मे स्थापित करेगा- भंवरलाल
बजट पर प्रतिक्रिया देते हुये बूंन्दी एग्रीक्लचर इनपुट डीलर एसोसिएशन के जिलाध्यक्ष भंवरलाल नागर ने...