હાલોલ તાલુકાના એક અંતરિયાળ ગામમાં રહેતી અને હાલોલના ઔદ્યોગિક એકમો પૈકીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે કંપનીમાં જ કામ કરતા યુવાન રણવીરસિંહ સુરપાલસિંહ ચૌહાણ રહે. રાજપુરા તા.વાઘોડિયાનાઓને યુવતી સાથે પરિચય હોવાને લઈને યુવાને થોડા દિવસ પેહલા યુવતીના ઘરે ઘૂસી જઈ રાત્રિના સુમારે યુવતી સાથે બળજબરી કરી તેનું મોઢું દબાવી દઈ તેને જમીન પર પાડી તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ગઈકાલે નોંધાયા બાદ હાલોલ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી હતી અને દુષ્કર્મના આરોપી રણવીરસિંહ ચૌહાણને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી રણવીરસિંહ સુરપાલસિંહ ચૌહાણને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જેમાં ઝડપાયેલા આરોપી રણવીર સિંહ સામે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
50000 का इनामी आरोपी सिराज चीगा गिरफ्तार @LIVCrime @CrimeTak @PoliceAction @news @BBC
50000 का इनामी आरोपी सिराज चीगा गिरफ्तार @LIVCrime @CrimeTak @PoliceAction @news @BBC
पूरी वीडियो...
ડ્રોનની મદદથી મચ્છરના લારવા નાબૂદ કરાશે, મંત્રીએ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો
મહેસાણા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. બહુમાળી ઇમારતોથી માંડીને પાણીના ખાડાઓ...
यातयात पुलिस ने चलाया रोको रोको अभियान
जिला अस्पताल के सामने यातायात पुलिस द्वारा चलाया गया रोको टोको अभियान।
बुरहानपुर जिले में...
શિવલિંગનાં કાર્બન ડેટિંગને લઈ આપ્યો ચૂકાદો@Sandesh News
શિવલિંગનાં કાર્બન ડેટિંગને લઈ આપ્યો ચૂકાદો@Sandesh News
रत्नागिरी जिल्ह्यात २ लाख ७५ हजार कार्डधारकांना मिळणार रवा, डाळ, साखर, तेल फक्त १०० रुपयात
रत्नागिरी : रत्नागिरी जिल्ह्यात राज्यातील नव्या सरकारमुळे १०० रुपयांत तेल, साखर, डाळ , रवा मिळणार...