વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીલીયા તાલુકાના વાઘણીયા પ્રા.શાળામાં ઉત્સાહભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.
લીલીયા તાલુકાના વાઘણીયા પ્રા.શાળામાં ઉત્સાહભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.ધો.૮ના વિદ્યાર્થી...
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে মাজুলীত মহিলা গোটৰ বাইক ৰেলি: হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচীৰ সজাগতা
দেশে স্বাধীনতা লাভ কৰাৰ ৭৫ বছৰীয়া এই গৌৰৱৰ ক্ষণত কেন্দ্ৰীয় চৰকাৰে আজাদী কা অমৃত মহোৎসৱ...
Tata Motors अपनी इन पॉपुलर कारों पर दे रही 1.25 लाख तक का बंपर डिस्काउंट, Nexon से लेकर Harrier लिस्ट में शामिल
Tata Motors की ओर से घरेलू ऑटो मार्केट में इस महीने बंपर डिस्काउंट ऑफर किया जा रहा है। कंपनी की...
Why Meghalaya does not want railway? Find out in this videos
Why Meghalaya does not want railway? Find out in this videos