વાલોડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ જયશંકર પાઠકનો નિવૃત્તિ વિદાય સમારંભ વાલોડના પી.એસ.આઈ એન.જે.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાલોડ તાલુકાના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ગીરીશભાઈ પાઠકે 19.12.1989માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. વાલોડ, મહુવા, કામરેજ, કાકરાપાર, વ્યારા, બારડોલી,એલસીબી,નશાબંધી વિવિધ વિભાગોમાં એમણે 34 વર્ષ સુધી પોલીસ વિભાગમાં નોકરી પૂર્ણ કરી હતી અને વાલોડમાંથી નિવૃત્ત થતા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bansuri Swaraj Filed Nomination: नई दिल्ली सीट से बांसुरी स्वराज ने भरा पर्चा | Aaj Tak News
Bansuri Swaraj Filed Nomination: नई दिल्ली सीट से बांसुरी स्वराज ने भरा पर्चा | Aaj Tak News
कोटा शहिदों ने राष्ट्र को समर्पित यज्ञ में अपना बलिदान और आहुति दी- राकेश जैन भाजपा युवा मोर्चा ने कारगिल विजय दिवस पर निकाला मशाल जुलूस
कोटा
शहिदों ने राष्ट्र को समर्पित यज्ञ में अपना बलिदान और आहुति दी- राकेश जैन
भाजपा...
Imposition of Bhagavad Gita
Imposition of Bhagavad Gita bhagavadgita gita
ડીસામાં ખેત તલાવડીથી ખેતી કરતાં ખેડૂતોને 5 હોર્સ પાવરનું વીજ જોડાણ મળશે
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડી વડે સૂક્ષ્મ પીયત...
વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન રાજયના વાહન ચોરીના અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન રાજયના વાહન ચોરીના અનડિટેકટ ગુનાનો ભેદ...