ખેડા.. ઠાસરા
ડાકોર..
ગંદકીનો સામ્રાજ્ય એટલે ડાકોર
યાત્રાધામ ડાકોર નગરપાલિકા અસંખ્ય ગ્રામજનોના કામો થતા નથી ડાકોર ગામનો કોઈ એવો વિસ્તાર બાકીની હોય જ્યાં ગટર ના ઉભરાતી પરસોત્તમ ભુવન પાસે અસંખ્ય ગટરનું પાણી રોડ ઉપર આવી જતા સંસ્થાન હાઈસ્કૂલમાં જતા નાના બાળકો ગંભીર બીમારીઓના રોગ શાળામાં વપરાશે એવી વાલીઓમાં દેહસત ઉભી થઇ છે ઈચ્છા આપ્યા પછી કદાચ બાળકોને દવાખાના હોસ્પિટલોમાં એડમિટ થવાનો વારો આવી જશે એ નક્કી છે શું આજ નગરપાલિકા ગામના હિતમાં કામ કરશે ખરી ડાકોરનું ભલું વિચારશે કરી કરોડો રૂપિયાનો ટેક્સ નગરપાલિકાની ગ્રામજનો આપી રહ્યા છે ત્યારે પાયાની સુવિધાઓ આપવામાં ડાકોર નગરપાલિકા ઉણી ઉતરી છે