કાંકરેજ તાલુકાના મૈડકોલ ગામે તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.ડી.મહીડા‌ સાહેબ ના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ હતી જેમાં સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ વિશે ગામ લોકો ને માહિતગાર કરવામાં આવ્યાં હતાં તેમજ ગામ લોકો ના પ્રશ્નો ના સાંભળી સત્વરે તેનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવા જણાવવામાં આવેલ રાત્રી સભા માં આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ તથા ગ્રામ સેવક વેટનરી ઓફિસર આઈસીડીએસ ના સીડીપીઓ યશોદાબેન‌ તલાટી કમ મંત્રી વિક્રમસિંહ વાઘેલા પંચાયત શાખા ના આર એસ બારોટ ગામના સરપંચ શ્રી તેમજ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ 

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ