તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામ ખાતે ઉદ્ઘાટન પ્રસંગે સંતો,મહંતો અને નેતાઓનો સંગમ જોવા મળ્યો હતો.બુહારી ખાતે એડવોકેટ જીગ્નેશ પટેલની નવી ઓફિસનું ઉદ્ઘાટન પ્રસંગે શ્રી શ્રી 1008 શ્રી મહામંડલેશ્વર પ.પૂ.સંત શ્રી બાલયોગીજી મહારાજ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે મહુવા 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા હાજર રહી સંતો ના દર્શન નો લ્હાવો લીધો હતો.આ પ્રસંગે પ્રદેશ કિસાન મોરચાના મંત્રી ઉદયભાઈ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ફતેપુરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણ જોવા મળિયા. 
 
                      ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક જાગૃત નાગરિકે ફતેપુરા પશુચિકિત્સક ને ફોન કરીને જાણ કરી...
                  
   Voter ID Registration: ऐसे करें वोटर आईडी के लिए ऑनलाइन रजिस्ट्रेशन, इन डॉक्युमेंट की होगी जरूरत 
 
                      Voter ID एक जरूरी दस्तावेज है। चुनाव के दौरान इसकी बहुत जरूरत होती है। अगर आपके पास वोटर आईडी...
                  
   ১৩ আগষ্টত শোণিতপুৰত লোক আদালত  
 
                      ৰাষ্ট্ৰীয় লোক আদালতৰ লগত সংগতি ৰাখি শোণিতপুৰ জিলা আইন সেৱা প্ৰাধিকৰণৰ সৌজন্যত অহা ১৩/০৮/২০২২...
                  
   વલભીપુર રામપર રોડ ઉપર એક ટુવીલ  બાઈક નું ટાયર ફાટતા આધેડ ગંભીર ઈજા હોસ્પિટલ ખસેડાયા 
 
                      વલભીપુર રામપર રોડ ઉપર એક ટુવીલ બાઈક નું ટાયર ફાટતા આધેડ ગંભીર ઈજા હોસ્પિટલ ખસેડાયા
                  
   
  
  
  
   
  