તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામ ખાતે ઉદ્ઘાટન પ્રસંગે સંતો,મહંતો અને નેતાઓનો સંગમ જોવા મળ્યો હતો.બુહારી ખાતે એડવોકેટ જીગ્નેશ પટેલની નવી ઓફિસનું ઉદ્ઘાટન પ્રસંગે શ્રી શ્રી 1008 શ્રી મહામંડલેશ્વર પ.પૂ.સંત શ્રી બાલયોગીજી મહારાજ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે મહુવા 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા હાજર રહી સંતો ના દર્શન નો લ્હાવો લીધો હતો.આ પ્રસંગે પ્રદેશ કિસાન મોરચાના મંત્રી ઉદયભાઈ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના વાહરા ગામમાંથી પસાર થતો રોડ છેલ્લા દોઢ વર્ષથી બિસ્માર હાલતમાંથી હોવાથી રાહદારીઓ થયાં પરેશાન
ડીસાના વાહરા ગામમાંથી પસાર થતો રોડ છેલ્લા દોઢ વર્ષથી બિસ્માર હાલતમાંથી હોવાથી રાહદારીઓ થયાં પરેશાન
Houthi Attacks की वजह से दुनिया की बड़ी कंपनियों पर क्या असर हो रहा है और उनकी रणनीति क्या होगी?
Houthi Attacks की वजह से दुनिया की बड़ी कंपनियों पर क्या असर हो रहा है और उनकी रणनीति क्या होगी?
Supriya Sule यांना त्यांच्याच मतदारसंघात अडकवण्याची BJP ची फिल्डिंग | Niramala Sitharaman
Supriya Sule यांना त्यांच्याच मतदारसंघात अडकवण्याची BJP ची फिल्डिंग | Niramala Sitharaman
नई Hero Destini 125 का टीजर जारी, मिलेगा लंबी सीट और ब्लूटूथ कनेक्टिविटी
हीरो मोटोकॉर्प ने नई Hero Destini 125 स्कूटर के दो नए टीजर जारी किए हैं। जिसमें इसके डिजाइन से...