જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એસઓજી પોલીસે કઠલાલ ના ચરેડમાંથી 3 કિલો ૫૩૦ ગ્રામ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
પ્રાપ્ત માહિતી અને ફરિયાદી એસ.ઓ.જી ખેડા નડિયાદ પીએસઆઇ જે એમ પટેલ ની ફરિયાદના આધારે ખેડા નડિયાદ...
રાધનપુર : ઝાડ પર ગળેફાંસો ખાઈ યુવક યુવતીએ જિંદગી ટૂંકાવી | SatyaNirbhay News Channel
રાધનપુર : ઝાડ પર ગળેફાંસો ખાઈ યુવક યુવતીએ જિંદગી ટૂંકાવી | SatyaNirbhay News Channel
Ramesh Bidhuri के बयान को लेकर दिल्ली विधानसभा में AAP और BJP के विधायकों का हंगामा | AAP Vs BJP
Ramesh Bidhuri के बयान को लेकर दिल्ली विधानसभा में AAP और BJP के विधायकों का हंगामा | AAP Vs BJP
Gotabaya Rajapaksa returns to Sri Lanka
Former Sri Lankan president Gotabaya Rajapaksa on Friday returned to the country from Thailand,...
KSU put up banners in Police Bazar/ Khyndailad
The Khasi Student Union on October 21 put up banners in Police Bazar and other places to observe...