જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" શાળા નંબર દુના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા” યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ. બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएम Arvind Kejriwal इस सत्र में सदन में विश्वास मत का प्रस्ताव पेश करेंगे
दिल्ली विधानसभा के सोमवार को बुलाए गए विशेष सत्र में सत्तारूढ़ आम आदमी पार्टी (Aam Aadmi Party)...
સાધુ તો ચલતા ભલા સાધુ દંપતી દ્વારા કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણ કરે છે
તળાજા માં આશુતોષ અન્નક્ષેત્ર ના સ્થાપક શિવ કથાકાર ભારદ્વાજબાપુ તેમજ તેમના પત્ની ભગવતીબેન સાધુ...
पार्टी आलाकमान से मिलने दिल्ली दौरे पर अशोक गहलोत, क्या मिलेगी बड़ी जिम्मेदारी?
राजस्थान की राजनीति के जादूगर कहे जाने वाले पूर्व मुख्यमंत्री अशोक गहलोत बीते लम्बे समय से...
মুক্তিৰ পথত নতুন অসমীয়া বোলছবি "ঘোষ্ট অব মাইখুলি"
অহা ১৪ অক্টোবৰত মুক্তি লাভ কৰিব গীতা পাঠকৰ প্ৰযোজনা আৰু পংকজ চোৰাম পৰিচালিত নতুন অসমীয়া চিনেমা...