આજરોજ સુરેન્દ્રનગર ખાતે જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક ન્યાય સમરસ્તા સપ્તાહ તથા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડીયાનો સત્કાર સન્માન સમારોહ યોજાયો હતો. પક્ષ-જિલ્લાના અગ્રણીશ્રીઓ તેમજ કાર્યકરોની હાજરીમાં આયોજિત આ પ્રસંગે સહભાગી થઈ શ્રી ગૌતમભાઈ ગેડીયાનું અભિવાદન કર્યું.સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ મહામંત્રી ધીરુભાઈ સિંધવ હાર્દિકભાઈ ટમાલીયા જયેશભાઈ પટેલ દેવજીભાઈ વાઘેલા ગજેન્દ્રભાઈ ચૌહાણ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ નવનિયુક્ત હોદ્દેદારો ગૌતમભાઈ ગેડિયા એન કે રાઠોડ ધારાસભ્ય પીકે પરમાર મીનાબેન સિંધવ નું અભિવાદન આ પ્રસંગે કરાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લમ્પી વાયરસનો હાહાકાર : રાજ્યના સીએમ અને પશુપાલન મંત્રી કચ્છ પહોંચ્યા
લમ્પી વાયરસનો હાહાકાર : રાજ્યના સીએમ અને પશુપાલન મંત્રી કચ્છ પહોંચ્યા
MCN NEWS | भुमरे यांच्या कार्यक्रमाकडे शिवसैनिकांनी फिरवली पाठ
MCN NEWS | भुमरे यांच्या कार्यक्रमाकडे शिवसैनिकांनी फिरवली पाठ
पोलीस शहीद दिनी बँड पथकामार्फत भावपूर्ण आदरांजली
रत्नागिरी : रत्नागिरी जिल्हा पोलीस दलातर्फे पोलीस स्मृतीदिनी बँक पथकामार्फत भावपूर्ण आदरांजली...
ছয় জনগোষ্ঠীক জনজাতি কৰন নকৰাক লৈ মৰঙীৰ পোৰাবঙলাত ক্ষোভ প্ৰকাশ চাহ জনজাতি ছাত্ৰ সন্থাৰ।
বুধবাৰে অনুস্থিত হোৱা কেবিনেটত এক বিশেষ গুৰুত্বপূৰ্ণ সিধান্ত লোৱা হয়। দেশৰ পাঁচ ৰাজ্যৰ সৰ্বমুঠ...
Shree Cement Q2 Results | Revenue और Income में भी क्या रही गिरावट की वजह, आगे क्या है Outlook
Shree Cement Q2 Results | Revenue और Income में भी क्या रही गिरावट की वजह, आगे क्या है Outlook