દિયોદર તાલુકાના વખા નજીક જાહેરમા જોવા મળ્યો બાયો મેડિકલ વેસ્ટના ઢગલા

વખા ગામની ગૌચરની જમીનમાં જાહેર જોવા મળ્યું બાયો મેડિકલ વેસ્ટ

વખા ગામ નજીક જાહેર મા મોટા પ્રમાણમા બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો

ખુલ્લામા મેડિકલ વેસ્ટ ના ઢગ ખડકાયા આવી બેદરકારી સ્થાનિક લોકોના આરોગ્યને જોખમી સાબિત થઈ શકે છે 

સ્થાનિક લોકોએ કરી પોતાના બાળકો અને પશુ ઓની આરોગ્ય બાબતે ચિંતા વ્યક્ત