પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહિલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. શ્રી એસ.વી.ગળચર તથા શ્રી બી.એમ.દેવમુરારી, નાઓ નાસતા ફરતા આરોપીઓ અંગે જરૂરી વર્ક આઉંટમાં હતા.
આજરોજ પો.સબ ઇન્સ. શ્રી એસ.વી.ગળચર નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. અરજણભાઈ મારૂ, અજીતભાઈ બારોટ નાઓને મળેલ હકીકત આધારે ખંભાળીયા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનાના કામેના નીચે જણાવેલ નાસતા ફરતા આરોપીને આજરોજ ખંભાળીયા ખાતેથી પો.સબ ઇન્સ. શ્રી એસ.વી.ગળચર નાઓએ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
પકડાયેલ આરોપીનું નામ-
- શરદ દસરથભાઈ પંચાલ જાતે લુહાર ઉ.વ. ર૮ ધંધો ડ્રાઈવીંગ રહે. કવારી ફળીયું, સેલારપુર ગામ તા.માંગરોળ જિ.સુરત
કામગીરી કરનાર ટીમ
આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ. શ્રી કે.કે.ગોહિલ નાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી એસ.વી.ગળચર, શ્રી બી.એમ.દેવમુરારી, તથા એ.એસ.આઇ. શ્રી અરજણભાઈ મારૂ, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, પો.કોન્સ. ગોવિંદભાઇ કરમુર, અરજણભાઇ આંબલીયા, વિશ્વદીપસિંહ જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ નાઓ જોડાયા હતા.