ધાનેરા તાલુકા માં સરહદી વિસ્તાર માં રાજસ્થાન સરહદ નજીક રિછ ના ધામાં

નેગાળા ગામ ની સિમ ની આસપાસ રિછ દેખાતા લોકો માં ફફડાટ

રિછ એ એક વ્યક્તિ પર હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયો

સ્થાનિકો ની જાણ બાદ રેજર સહિત ફોરેસ્ટ વિભાગ પહોંચ્યું

પાંજરું આવ્યા બાદ રિછ ને પાંજરે પુરી અન્ય સુરક્ષિત જગ્યા એ મુકાશે

   રીછ રાજસ્થાનને અડીને આવેલા ધાનેરા તાલુકાના નેગાળા ગામની સીમમાં છુપાયું..