જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા અમરાપુર ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ તથા દિન દયાળ અંત્યોદય યોજનાNRLM તેમજ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ તથા તાલુકા પંચાયત માળીયા ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યકમ માં માળીયા હાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ વન વિભાગ ના RFO શ્રી, તેમજ ICDS વિભાગ ના અધિકારી શ્રી અને 181 મહિલા ટિમ સહિત અમરાપુર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી સહિત આગાખાન સંસ્થા ના મેનેજર સુરેન્દ્રસિંહ ,તાલુકા લાઈવલીહુડ મેનેજર કાનાભાઈ ગળચર,તેમજ સ્ટાફ ની ઉપસ્થિત રહિયા હતા.
જ્યારે આ કાર્યક્રમ માં તાલુકા ભર માંથી આવેલી મહિલાઓને અધિકારીઓ દ્વારા સરકારશ્રી ની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા
 
  
  
  
   
   
  