મહુવા તાલુકાના બામણિયા ગામે કોંગ્રેસ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ સંમેલન યોજાયું બામણિયા ગામે મહુવા તાલુકાના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ મહામંત્રી હેમાંગીનીબહેન ગરાસિયાના સંપર્ક કાર્યાલય ખાતે સંકલ્પ સત્યાગ્રહ સંમેલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પટેલ અને A.I.C.C ના મેમ્બર પ્રદેશ મહામંત્રી હેમાંગીનીબહેન ગરાસિયાની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો આ સંકલ સત્યાગ્રહ સંમેલનમાં મહુવા તાલુકાના કોંગ્રેસના આગેવાનો તાલુકાના સરપંચો તાલુકા જિલ્લાના સભ્યો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોની હાજરી વચ્ચે સૌ કોઈએ રાહુલ ગાંધીના સમર્થનમાં સુત્રોચ્ચાર કરી આ સંકલ્પ સત્યાગ્રહની લડતમાં રાહુલ ગાંધીની પડખે ઉભા રહેવાનો તમામ કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sonia Gandhi के Ram Mandir का न्योता ठुकराने पर क्या बोले Ayodhya के लोग?
Sonia Gandhi के Ram Mandir का न्योता ठुकराने पर क्या बोले Ayodhya के लोग?
সোণাৰিত বন্য হস্তীয়ে পুনৰ ভাঙিলে শ্ৰমিক পৰিয়ালৰ বাসগৃহ
সোণাৰিত বন্য হস্তীয়ে পুনৰ ভাঙিলে শ্ৰমিক পৰিয়ালৰ বাসগৃহ। সোণাৰিত অব্যাহত আছে হাতী মানুহৰ সংঘাত...
#gujratinews GJ24NEWS ટ્રેક્ટરને ટક્કર મારી,ગમખ્વાર અકસ્માત સર્જાતાં પુત્રી સામે જ પિતાનું કરુણ મોત
#gujratinews GJ24NEWS ટ્રેક્ટરને ટક્કર મારી,ગમખ્વાર અકસ્માત સર્જાતાં પુત્રી સામે જ પિતાનું કરુણ મોત
પંચમહાલના શહેરા તાલુકાના ગમન બારિયાના મુવાડા ગામ ખાતે નવા આરોગ્ય કેન્દ્રનું કરાયું લોકાર્પણ
પંચમહાલના શહેરા તાલુકાના ગમન બારિયાના મુવાડા ગામ ખાતે નવા આરોગ્ય કેન્દ્રનું કરાયું લોકાર્પણ
Golaghat
Deputy Commissioner, Golaghat Dr P Uday Praveen, IAS chaired a meeting to review the works and...