મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
यूपीआई के जरिये लेनदेन जुलाई में रिकॉर्ड 6 अरब के पार, 2016 से अब तक का सर्वाधिक आंकड़ा
प्रधानमंत्री नरेंद्र मोदी (PM Modi) ने मंगलवार को यूपीआई (UPI) के जरिये जुलाई में रिकॉर्ड लेनदेन...
विश्व हिंदू परिषद ने मनाया 60 वां स्थापना दिवस: लाडपुरा प्रखण्ड के खेड़ा रामपुर खण्ड में विश्व हिन्दू परिषद् स्थापना दिवस सम्मान
बजरंग दल जिला श्री रामगंज मंडी सयोजक जितेन्द्र मेहरा ने हिंदू समाज को एकत्रित करने पर जोर दिया।...
ज़िला प्रभारी सचिव ने जिला स्तरीय अधिकारियों की बैठक में दिए निर्देश
ज़िला प्रभारी सचिव ने जिला स्तरीय अधिकारियों की बैठक में दिए निर्देश
CM બઘેલે ખેડૂતોને આપી મોટી ભેટ, કહ્યું- પાકના વીમાની ચુકવણીમાં છત્તીસગઢ દેશમાં સૌથી આગળ
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દંતેવાડા જિલ્લામાં પહોંચ્યા જ્યાં તેમણે ઘણી ભેટ આપી. ખેડૂતોને મોટી ભેટ...
Janjatiya Gaurav Diwas at Itanagar: Guv felicitates Divyangjan sportsperson
Governor BD Mishra participated in the Janjatiya Gaurav Diwas celebration – which is...