આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ મુર્મુ આજે સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં
ઉડાન ભરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરશે, એરફોર્સ સ્ટેશન પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

