મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાં ત્રણ મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો વલવાડા તરફથી આવતી મોટર સાયકલ નંબર G.J19.S.4537 ના ચાલક ગફલત ભરી અને બેફામ રીતે હંકારી લાવી પુના ગામની સીમમાંથી પસાર થતી બે મોટર સાયકલ નંબર G. J.19. AR.7392 અને G. J.19.F.9396ને પાછળના ભાગેથી ટક્કર મારતા મોટર સાયકલ બાજુની ખાઈમાં પલટી ગઈ હતી. ટક્કર મારનાર વાહન ચાલક મહુવા તાલુકાના ખરવાણ ગામનો હોવાનું જાણવા મળે છે જ્યારે અકસ્માતમાં બંને મોટર સાયકલ ચાલક એક પુના ગામનો અને સાંબા ગામનો હોવાનું જાણવા મળે છે અકસ્માતની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો તરત મદદે પહોંચી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે સાંબા ગામના મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજા જણાતાં સ્થાનિકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  বিহপুৰীয়াত আৰু নাথাকিব নিৱনুৱা 
 
                      বিহপুৰীয়া বিধানসভা সমষ্টিত সূচনা হৈছে কৃষি বিপ্লৱৰ। সমষ্টিৰ নিৱনুৱা যুৱক-যুৱতীক লৈ গঠন হোৱা বীৰ...
                  
   મેયરને ઉદ્ધત જવાબ આપનારા વિપક્ષી સભ્ય મહેશ અણઘણ સસ્પેન્ડ 
 
                      મેયરને ઉદ્ધત જવાબ આપનારા વિપક્ષી સભ્ય મહેશ અણઘણ સસ્પેન્ડ
                  
   
  
  
  
  
   
  