મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ.સી.ડી.એસ હસ્તક કાર્યરત મહુવા તાલુકાની કચેરી દ્વારા પોષણ પખવાડિયા નિમિત્તે અન્નની જાગૃતતાના ભાગ રૂપે સુપોષિત ગુજરાતના નિર્માણ માટે આંગણવાડી કાર્યકરની તાલીમ ઉજવણી અને વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી.કાર્યક્રમમાં બાળ વિકાસ યોજનાના અધિકારી કવિતા ગૌસ્વામી,આયુર્વેદિક તબીબ દિલીપભાઈ ઇટાલીયા,નેશનલ યુટરીશન મિશનના કોડીનેટર બીટ્ટુ પટેલ કાજલ ગામીત દ્વારા અનાજના પોષણ સંબંધિત માર્ગદર્શન અપાયું હતું.તાલુકાના સુપર વાઇસઝ આંગણવાડી કાર્યકર દ્વારા મિલેટ લાઈવ વાનગી ડેમોસ્ટ્રેશન,નિબંધ સ્પર્ધા,વેશભૂષા, રંગોળી,વાનગી ટી એચ આર સ્ટોલનું આયોજન થયું હતું.મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી,મહુવા મામલતદાર, તાલુકા ભાજપ પ્રમુખ સહિત તાલુકા જિલ્લાના સભ્યો તેમજ ગામના સરપંચ અનિલભાઈ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલાવડ આવતી કાલે ખોડીયાર હોલ માં ખોડીયાર યુવક ગરબી મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન ઓ.પ . કેમ્પ
કાલાવડ આવતી કાલે ખોડીયાર હોલ માં ખોડીયાર યુવક ગરબી મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન ઓ.પ . કેમ્પ
ડીસા તાલુકાના સમૌ નાના ગામ પાસે નંદી પર અજાણ્યા શખ્સોએ પગના ભાગે
ડીસા તાલુકાના સમૌ નાના ગામ પાસે નંદી પર અજાણ્યા શખ્સોએ પગના ભાગે
কেঁচা চাহ পাতৰ অস্বাভাৱিক মূল্য হ্ৰাস পোৱাত তীব্ৰ অসন্তুষ্টি প্ৰকাশ ক্ষুদ্ৰ চাহ খেতিয়ক পৰিষদৰ
কেঁচা চাহ পাতৰ অস্বাভাৱিক মূল্য হ্ৰাস পোৱাত তীব্ৰ অসন্তুষ্টি প্ৰকাশ ক্ষুদ্ৰ চাহ খেতিয়ক পৰিষদৰ...
কটন কলেজত বিশেষ অনুষ্ঠান
বিশ্ববিদ্যালয়ৰ গণসংযোগ, সাংবাদিকতা আৰু মিডিয়া অধ্যয়ন বিভাগৰ ষষ্ঠ বাৰ্ষিক প্ৰাক্তন...
UPમાં Lekhpal ભરતી પરીક્ષા પેપર લીકનો દાવો, અખિલેશે વીડિયો શેર કરીને કર્યો હુમલો
ઉત્તર પ્રદેશમાં લખપાલ ભરતી પરીક્ષા દરમિયાન નકલનો મામલો સામે આવ્યા બાદ સમાજવાદી પાર્ટીએ ભાજપ પર...