ડીસા શહેરમાં હીરો કંપનીની એકજ મહિનામાં બીજી બાઈક સળગવાની ઘટના બની

ડીસા શહેરમાં આવેલ ભગવતી સર્કલથી લેખક ચાર રસ્તા વચ્ચે શાકમાર્કેટની આગળ ચાલુ બાઈક મો આગ લાગતાં સળગી ઉઠતા લોકોમાં ભયનો માહોલ છવાયો

ડીસામાં એક જ મહિનામાં હીરો કંપનીની બીજી બાઇક સળગવાની ઘટના સામે આવી

 ત્યારે આ બાઈક કયા કારણોસર સળગી તે હજુ જાણવા મળ્યું નથી

જાણવા મળતી માહિતી મુજબ બાઈક લેખરાજ ચાર રસ્તા થી ભગવતી સર્કલ તરફ જઈ રહેલ હતી તે સમયે મોહન સાયકલ ની દુકાન આગળ બાઈક આવતા અચાનક આગ લાગતા ચાલકે બાઇકને ત્યાજ ઊભી કરી દૂર ભાગી ગયેલ ત્યારે ચાલકનો બચાવ થયેલ અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયેલ ત્યારે પાણીનો મારો ચલાવવા છતાં આગ કાબુમાં ના આવતો ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને આગ ને કાબુ મો લીધી હતી ત્યારે હીરો કંપનીની બાઇક એક જ મહિના મો સળગવાની બીજી ઘટના સામે આવતા લોકોમાં ચર્ચા થવા લાગી હતી

અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા