ભરૂચ જિલ્લામાં બુધવારે દૂધની હડતાલ. નર્મદા નદીમાં માલધારી સમાજને હજારો લીટર દૂધનું અભિષેક કર્યું.
નીલકંઠ મંદિરથી માલધારી સમાજની દૂધના કેન સાથે નર્મદા ચોકડી થઈ રેલી સ્વરૂપે નીલકંઠ મંદિરે નદી કિનારે પહોંચ્યા દુગ્ધાભિષેક કર્યું.
ઢોર નિયંત્રણ બિલને લઈને ગુજરાતભરમાં વિરોધ નોંધાવ્યો.
ભરવાડ,અમૂલ,સુમુલ વગેરે ડેરીમાં બધેજ દૂધની હડતાલનું માલધારી સમાજે એલાન આપ્યું.