આજરોજ તા.૦૬/૦૪/૨૦૨૩ ના રોજ સુરેન્દ્રનગર જીલ્લામાં હોમગાર્ડઝ વેઇટીંગ લીસ્ટ પ્રતિક્ષા યાદી માથી સરકારશ્રીમાંથી કુલ-૧૦૧ વ્યકિતઓની યાદી આપેલ જેમાંથી કુલ- ૯૦ પુરૂષ તથા કુલ- ૦૫ મહિલાઓની આજે દિવસ-૧૮ ની રીક્રુટમેન્ટ ટ્રેનીંગ પુર્ણ કરેલ છે. જે ટ્રેનીંગ જિલ્લા કમાન્ડન્ટશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ સ્ટાફ અધિકારી તથા એન.સી.ઓ. ની દેખરેખ હેઠળ પુર્ણ કરેલ ત્યારબાદ દિશાંત સમારોહનુ પણ આયોજન કરવામાં આવેલ છે.જે ટ્રેનીંગમાં અત્રેના જિલ્લાના સેકન્ડ-ઇન-કમાન્ડ શ્રી મહિપતસિંહ એલ. પરમાર, ઇન્સ્ટ્રકટર શ્રી પ્રતાપસિંહ એચ. ચુડાસમા તેમજ જુનીયર કલાર્ક શ્રી એમ. પી. જાડેજા તથા યુનીટ અધિકારી, પ્રદિપસિંહ પી. રાણા, જયપાલસિંહ એમ. પરમાર, દેવજીભાઇ એચ. દંતેસરીયા, સંજયભાઇ એ. ત્રિવેદી, જયેશભાઇ સોલંકી, તેમજ એન.સી.ઓઝ તરીકે શ્રી પી.બી. ઝાલા, શ્રી એ. બી. કાઠીયા, શ્રી એસ. સી. પ્રસાદ, શ્રી કે. એમ. પરમાર શ્રી એલ. કે. યાદવ, દવારા ખુબ જ મહેતન કરીને રીક્રુટમેન્ટ ટ્રેનીંગ પુર્ણ કરેલ છે. જે ખુબ જ પ્રસંનીય કાર્ય કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिंदोला ते वणी तात्काळ बससेवा सुरू करा ; जिल्हा प्रमुख विश्वास नांदेकर यांच्या नेतृत्वात शिवसेना आक्रमक
यवतमाळ : वणी तालुक्यातील शिंदोला परिसरातील शेकडो विद्यार्थी- विद्यार्थिनीना बसफेरी अभावी...
5 FOODS TO FIX YOUR GUT | By GunjanShouts
5 FOODS TO FIX YOUR GUT | By GunjanShouts
দক্ষিণ মান্দাকাটাত জানাজা গৃহৰ আধাৰশিলা স্থাপন
জালুকবাৰী সমষ্টিৰ মান্দাকাটা গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত দক্ষিণ মান্দাকাটাত দেওবাৰে বিয়লি জানাজা গৃহৰ...
Safest Cars for Children: बच्चों के लिए सेफ हैं ये टॉप- 5 कार, चाइल्ड सेफ्टी के साथ मिलते हैं जबरदस्त फीचर्स
सूची में पहली कार हाल ही में लॉन्च हुई टाटा हैरियर है। हैरियर ने बच्चों की सुरक्षा के लिए 49 में...