વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 6 એપ્રિલ ના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી નરેશભાઈ પટેલના શોપિંગ સેન્ટરમાં આવેલ કાર્યાલયમાં સૌ ભેગા થઈ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને માનનીય વડાપ્રધાનના કાર્યકર્તાઓને સંબોધન કરનાર હોય ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ સાથે તાલુકાના તમામ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ વાલોડ APMC ખાતે નિહાળ્યો હતો.