વાવમાં ખેડૂત ની નજર ચૂકવી મહિલા 40000 ખંખેરી રફુચક્કર...
એટીએમમાં નવા પાસવર્ડની પ્રક્રિયા કરતી સમયે મહિલાએ થેલાને ચીરો મારી પૈસા લઈ ફરાર..
સુઈગામના લિંબાળા ગામના ભલાભાઇ રબારી અને ભત્રીજા સાથે બેન્ક માંથી 40000 ઉપાડી એટીએમમાં પાસવર્ડ બદલાવતી સમય બની ઘટના..
સમગ્ર ઘટનાના cctv આવ્યા સામે...
ખેડૂતએ વાવ પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ આપી...