રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ NMMS ની પરીક્ષા 2022-23માં મહુવા તાલુકાની ગાંગડીયા પ્રાથમિક શાળાના કુલ 15 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરેલ છે જેમાંથી શાળાના વિદ્યાર્થીઓ દિવ્યાંગ સુનિલભાઈ પટેલ, (114 માર્ક્સ) નીલ રોહિતભાઈ પટેલ(105 માર્ક્સ) દ્વિસ્યાબેન નિલેશભાઈ પટેલ(104માર્ક્સ) જિલ્લા મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાર્થી દીઠ વાર્ષિક 12000/- રૂપિયા પ્રમાણે 48000/- રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવવાની સિધ્ધિમાં શાળા પરિવારની સિધ્ધિ પણ દેખાય છે આ તમામ વિદ્યાર્થીઓને તાલુકા પ્રમુખ શ્રી ગામના સરપંચ શ્રી SMC ના સભ્યોશ્રીઓ ગામના આગેવાનો અને વાલીઓએ શુભેચ્છા પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાળાસર ગામમાં વાડીમાંથી ઇંગ્લિશ દારૂની 672 બોટલ ઝડપાઈ 4,12,640ના મુદ્દામાલ સાથે LCBએ 3આરોપીની ધડપકક
કાળાસર ગામમાં વાડીમાંથી ઇંગ્લિશ દારૂની 672 બોટલ ઝડપાઈ 4,12,640ના મુદ્દામાલ સાથે LCBએ 3આરોપીની...
ગુજરાત રાજ્યના
અલગ અલગ શહેરમાં ૭૫ થી વધુ SBI બેંકના એ.ટી.એમ. મશીન માં ડિવાઇઝ
નો ઉપયોગ કરી એ.ટી.એમ.ને નુકશાન કરી રૂપિયાની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ને પકડી
પાડતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૬૭૨૨૨૦૧૦૦/૨૦૨૨ ઇપીકો કલમ –
ઇપીકો કલમ – ૩૮૦,...
Fastest Charging Phones: इन स्मार्टफोन में मिलता फास्ट चार्जिंग सपोर्ट, कीमत भी 20000 रुपये से कम; चेक करें लिस्ट
20000 हजार रुपये से कम अपने लिए फास्ट चार्जिंग सपोर्ट वाला कोई नया स्मार्टफोन तलाश रहे हैं। लेकिन...
North Korea: अपना पहला स्पाई सेटेलाइट लॉन्च करने जा रहा उत्तर कोरिया, किम जोंग ने दिए आदेश
उत्तर कोरिया अपना पहला स्पाई सेटेलाइट लॉन्च करने जा रहा है। तानाशाह नेता किम जोंग ने अपने...
Jammu-Kashmir के Rajouri में बुजुर्गों-दिव्यांगों के घरों तक पहुंच रहे हैं चुनाव अधिकारी | Election
Jammu-Kashmir के Rajouri में बुजुर्गों-दिव्यांगों के घरों तक पहुंच रहे हैं चुनाव अधिकारी | Election