રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ NMMS ની પરીક્ષા 2022-23માં મહુવા તાલુકાની ગાંગડીયા પ્રાથમિક શાળાના કુલ 15 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરેલ છે જેમાંથી શાળાના વિદ્યાર્થીઓ દિવ્યાંગ સુનિલભાઈ પટેલ, (114 માર્ક્સ) નીલ રોહિતભાઈ પટેલ(105 માર્ક્સ) દ્વિસ્યાબેન નિલેશભાઈ પટેલ(104માર્ક્સ) જિલ્લા મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાર્થી દીઠ વાર્ષિક 12000/- રૂપિયા પ્રમાણે 48000/- રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવવાની સિધ્ધિમાં શાળા પરિવારની સિધ્ધિ પણ દેખાય છે આ તમામ વિદ્યાર્થીઓને તાલુકા પ્રમુખ શ્રી ગામના સરપંચ શ્રી SMC ના સભ્યોશ્રીઓ ગામના આગેવાનો અને વાલીઓએ શુભેચ્છા પાઠવી હતી.