કલેકટરશ્રીએ નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મોમેંટો આપીને શુભેચ્છા પાઠવી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમને ગત રોજ જિલ્લા સેવા સદન ખાતેની મુલાકાતમાં શુભેચ્છા પાઠવીને સ્વાગત કર્યું હતું. આ વેળા કલેક્ટરશ્રીએ ડીડીઓશ્રીને સ્માર્ટ સિટી દાહોદનો મોમેંટો ભેંટ આપ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગત તા. ૩ એપ્રિલે પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ તેઓ ગુજરાત અર્બન મિશન લાઇવલીહૂડ ગાંધીનગર ખાતે મિશન ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે બાળકી 60 ફૂટ નીચે ફસાઇ હોવાની શક્યતા
ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે બાળકી 60 ફૂટ નીચે ફસાઇ હોવાની શક્યતા
Tanaji Sawant यांनी मराठा समाजाची मागितली माफी, मराठा आरक्षणाबद्दल केलं होतं विधान | Eknath Shinde
Tanaji Sawant यांनी मराठा समाजाची मागितली माफी, मराठा आरक्षणाबद्दल केलं होतं विधान | Eknath Shinde
ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરાશે:કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલ
ગાંધીનગર,તા.01
કૃષિ મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોના હિતમાં...
Indigo Share Today: IndiGo के शेयरों में 5% की रैली, Brokerage ने बढ़ाया Target Price |Business News
Indigo Share Today: IndiGo के शेयरों में 5% की रैली, Brokerage ने बढ़ाया Target Price |Business News
પાલીતાણા મોટી પાણીયાળી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
પાલીતાણા મોટી પાણીયાળી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી