કલેકટરશ્રીએ નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મોમેંટો આપીને શુભેચ્છા પાઠવી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમને ગત રોજ જિલ્લા સેવા સદન ખાતેની મુલાકાતમાં શુભેચ્છા પાઠવીને સ્વાગત કર્યું હતું. આ વેળા કલેક્ટરશ્રીએ ડીડીઓશ્રીને સ્માર્ટ સિટી દાહોદનો મોમેંટો ભેંટ આપ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગત તા. ૩ એપ્રિલે પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ તેઓ ગુજરાત અર્બન મિશન લાઇવલીહૂડ ગાંધીનગર ખાતે મિશન ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Neem Leaves for Diabetes Control डायबिटीज कंट्रोल के लिए ऐसे करें नीम के पत्तों का सेवन |Jeevan Kosh
Neem Leaves for Diabetes Control डायबिटीज कंट्रोल के लिए ऐसे करें नीम के पत्तों का सेवन |Jeevan Kosh
10 जुलाई व 11 जुलाई को बूंदी शहर की जलापूर्ति रहेगी बाधित
चम्बल बूंदी परियोजना से लाभान्वित बूंदी शहर की पेयजल सप्लाई के लिए मांगली नदी पर अति आवश्यक...
असम और मेघालय के बीच 6 सीमावर्ती इलाकों के विवाद,तीन क्षेत्रीय स्तर की समितियां बनाने का फैसला
असम (Assam) और मेघालय (Meghalaya) के मुख्यमंत्रियों ने रविवार को अपने सीमा विवाद (Boundary...
Best SUVs in India: बेहतरीन परफॉरमेंस के साथ आती हैं ये 5 जबरदस्त एसयूवी, सेफ्टी के मामले में नहीं कोई तोड़
Tata Harrier को आप 15.49 लाख रुपये की शुरुआती कीमत पर खरीद सकते हैं। टाटा की इस एसयूवी को Global...
ભીલડી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો
ભીલડી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો