હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બાઈક રેલી અંબિકા નગર હનુમાન નાં મન્દીર પર થી પ્રસ્થાન કરી એ-ડવીઝન દાહોદ ટાઉન તેમજ એ.એસ.પી ઓફિસ સહિત મહિલા પોલીસ સ્ટેશન ગોધરા રોડ અને રૂલર પોલીસ સ્ટેશન થઈ આખરે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં પહોચી ને સમાપન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના હોદ્દેદારો સહિત સમગ્ર દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આદિપુર શ્રીપંચમુખી હનુમાનજી મંદિર દ્વારા ગૌ-શાળાના લાભાર્થે માટે ભવ્ય લોક ડાયરા.#gujarat_geeta_news_
આદિપુર શ્રીપંચમુખી હનુમાનજી મંદિર દ્વારા ગૌ-શાળાના લાભાર્થે માટે ભવ્ય લોક ડાયરા.#gujarat_geeta_news_
બનાસકાંઠામાં વાવાઝોડાને પગલે ખેડૂતોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન થયું
બનાસકાંઠામાં વાવાઝોડાને પગલે ખેડૂતોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન થયું
বৃহৎ আকাৰৰ হীৰা উদ্ধাৰ
মাজে সময়ে পৃথিৱীৰ বিভিন্ন প্ৰান্তৰ পৰা বহুটো আচৰিত আৰু ন ন তথ্যৰ বিষয়ে শুনিবলৈ পোৱা যায়। এই...
Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब| Saas, Bahu Aur Sensex | CNBC Awaaz
Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब| Saas, Bahu Aur Sensex | CNBC Awaaz