હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બાઈક રેલી અંબિકા નગર હનુમાન નાં મન્દીર પર થી પ્રસ્થાન કરી એ-ડવીઝન દાહોદ ટાઉન તેમજ એ.એસ.પી ઓફિસ સહિત મહિલા પોલીસ સ્ટેશન ગોધરા રોડ અને રૂલર પોલીસ સ્ટેશન થઈ આખરે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં પહોચી ને સમાપન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના હોદ્દેદારો સહિત સમગ્ર દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતેથી એક યુવતી પીધેલી હાલતમાં ઝડપાઈ 12 11 2022
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતેથી એક યુવતી પીધેલી હાલતમાં ઝડપાઈ 12 11 2022
Rising Sea Level : 'हमें डर सता रहा है कि एक दिन समंदर हमसे सब कुछ छीन ले जाएगा...' (BBC Hindi)
Rising Sea Level : 'हमें डर सता रहा है कि एक दिन समंदर हमसे सब कुछ छीन ले जाएगा...' (BBC Hindi)
ડીસા માં ઓસવાલ વાડીની બાજુમાં પ્લોટમાં બાંઘકામ મામલો આવ્યો વિવાદમાં..
ડીસા માં ઓસવાલ વાડીની બાજુમાં પ્લોટમાં બાંઘકામ મામલો આવ્યો વિવાદમાં..
দৰং গৌৰৱ যুৱ বিজ্ঞানী মৃদুস্মিতা শৰ্মাক অভিনন্দন জনালে মঙ্গলদৈ প্ৰেছ ক্লাবে।
মঙ্গলদৈ প্ৰেছ ক্লাবৰ উদ্যোগত অভিনন্দন অনুষ্ঠান। ভাবা এট'মীক ৰিচাৰ্ছ চেন্টাৰত কৰ্মৰত দৰং গৌৰৱ যুৱ...