પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઈ તથા એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી ખાનગી બાતમીદારોને સક્રિય કરી કાર્યવાહી કરી હતી જે અંતર્ગત એલસીબી પોલીસના વિક્રમભાઈ મધુરભાઈને અંગત બાતમીદાર પાસેથી મળેલ બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસની ટીમના કર્મચારીઓ જયદીપસિંહ પ્રવિણસિંહ, અભેસિંહ જીગરભાઈ, દિગપાલસિંહ દશરથસિંહ અને વિક્રમભાઈ મધુરભાઈએ ઘોઘંબા રાજગઢ પોલીસ મથકના વર્ષ 2001 અને 2002ના ઘાડ, લૂંટ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી સુરેશભાઈ વીરસિંગભાઈ ભાભોર,રહે. સરસોડા રોડ ફળિયુ,તા.ગરબાડા,જિ.દાહોદ જે અમદાવાદ ખાતે રહીને મજૂરી કામ કરતો હતો તેને અમદાવાદ ખાતે પહોંચી ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત રાજગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરની મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ.
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી ભાજપના કાર્યકરો તેઓના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા...
પાટડીમાં તિરંગા યાત્રા અને અભૂતપૂર્વ મશાલ યાત્રા યોજાઈ
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની સાથે સ્વાતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી થઇ રહી છે. ત્યારે...
ડીસા તાલુકાના ભોયણ ગામમાં જાગૃત સરપંચે વૃદ્ધ મહીલાનો જીવ બચાવ્યો
ડીસા તાલુકાના ભોયણ ગામમાં જાગૃત સરપંચે વૃદ્ધ મહીલાનો જીવ બચાવ્યો