વાલોડ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત શક્તિ કેન્દ્રની બેઠક યોજવામાં આવી હતી.બુથ સશક્તિકરણ અંતર્ગત વાલોડ તાલુકાના બુહારી જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામો બુહારી,અંધાત્રી,અલગટ, મોરદેવી,ગોલાણ જેવા ગામોમાં શક્તિ કેન્દ્રની બેઠક યોજવામાં આવી હતી.ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पन्ना जिला कार्यकारिणी मैं 43 उपाध्यक्ष 63 महामंत्री 68 संगठन सचिव 17 कार्यकारिणी सदस्य हुए नवनियुक्त
सभी नवनियुक्त जिला कांग्रेस के पदाधिकारियों को हार्दिक शुभकामनाएं बधाई 🎉🎊
43 उपाध्यक्ष 63...
અમિતાભ બચ્ચન ફરી કોરોના સંક્રમિત થયા,સંપર્કમાં આવેલા મિત્રોને ટેસ્ટ કરાવી લેવા કરી અપીલ
કોરોના વાયરસ ફરી એકવાર દેશભરમાં પોતાના પગ ફેલાવી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડના બાદશાહ અમિતાભ...
અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને રોજગાર / એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે .
જિલ્લા રોજગાર કચેરી , અમરેલી દ્વારા તા .૨૬ સપ્ટેમ્બરે રોજગાર / એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ...
જસદણ તાલુકાના કોઠી ગામે નવરાત્રી માં બાળાઓ ને સોનાના દાણા નું ઈનામ આપવામાં આવ્યું
જસદણ તાલુકાના કોઠીગામે વાડી વિસ્તારમાં નવરાત્રી પાવન અવસર પર ગરબાની રમઝટ ગરબી મંડળમાં નવરાત્રીનાં...
Manual Car Driving के दौरान हमेशा ध्यान रखें ये 5 बातें, बेहतरीन माइलेज के साथ मिलेगा अच्छा ड्राइविंग अनुभव
कभी भी क्लच का उपयोग किए बिना गियर बदलने की कोशिश न करें। क्लच मैनुअल ट्रांसमिशन का एक अनिवार्य...