લંપી વાઇરસથી મુર્ત્યું થયેલ ગાયોને દફન વિધિ કરવામાં આવી
રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે લંપી વાઇરસથી મુર્ત્યું થયેલ ગાયોને હેમચંદજી ઠાકોર તથા બાદરપુરા ગ્રામજનો અને બાદરપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી માણેકબેન સોલંકી તથા માજી સરપંચ મુકેશભાઈ સોલંકીના સહયોગથી અત્યારે લંપી નામના વાયરસ થી ગૌ માતા ના મુત્યુ થયેલ છે જેની જાણ થતા મુત્યુ પામેલ ગૌ માતાને દફન વિધિ કરવામાં આવી છે તથા સમસ્થ બાદરપુરા ગ્રામજનો ધ્વરા જાહેર જનતા ને જણાવવામાં આવ્યું કે કોઈ પણ રોડ રસ્તા પર ગૌ માતા ના સબ પડેલા હોય છે જેની દફન વિધિ કરાવી નકે અન્ય પશુ ને પણ લંપી વાઇરસ ફેલાય શકે છે તેવો સંદેશ આપ્યો છે.