વાલોડ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત શક્તિ કેન્દ્રની બેઠક યોજવામાં આવી હતી.બુથ સશક્તિકરણ અંતર્ગત વાલોડ તાલુકાના બુહારી જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામો બુહારી,અંધાત્રી,અલગટ, મોરદેવી,ગોલાણ જેવા ગામોમાં શક્તિ કેન્દ્રની બેઠક યોજવામાં આવી હતી.ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'PM मोदी कर्नाटक और राजस्थान का दौरा कर सकते हैं, लेकिन मणिपुर का नहीं' गहलोत ने प्रधानमंत्री पर साधा निशाना
जयपुर, राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत (Rajasthan CM Ashok Gehot) ने शनिवार को...
08 સપ્ટેમ્બરથી ઓખા-વારાણસી એક્સપ્રેસ વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ થી પસાર થતી ટ્રેન નંબર 22969/22970 ઓખા- વારાણસી- ઓખા સાપ્તાહિક...
2024 સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહેશે સોનિયા! ગેહલોત પર પણ સહમત નથી
કોંગ્રેસ પાર્ટીના પ્રમુખની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી કોઈ ચહેરો સામે...
ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નં-૭ માં નવા નાળાનુ લોકાર્પણ કરવામાં આવ્યું
ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નં-૭ માં નવા નાળાનુ લોકાર્પણ કરવામાં આવ્યું