ગુજરાત ના કોઈપણ નાના મોટા શહેરોથી લયને ગામડાઓમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન મુંગા પશુઓનો અડીંગો પરેશાન કરી રહેલ છે... રસ્તાઓ ઉપર અડીંગો જમાવી ઉભેલા ગાય અને ધણખુંટ લોકોની માલીકીના હોવા છતાં માલીકો પોતાના આ પશુઓને રસ્તા ઉપર રજળાવતા હોવાની વાત સો ટકા સત્ય છે... એમછતા સ્થાનિક પાલીકા અને ગ્રામપંચાયત કોઈપણ પગલા લેતુ નથી...રોડ રસ્તાઓ ઉપર ધણખુંટ ની આરપારની લડાઈના દ્રશ્ય હવે સામાન્ય બનતા જાય છે.છાશવારે અકસ્માત ની ધટનાઓ પણ બની રહેલ છે એમછતા તંત્ર આંંખ આડા કાન કરવાની વૂતિ છોડતુ નથી.ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તાઓ ઉપર પશુઓને રજળાવતા પશુઓના માલીકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવો કાયદો અમલ મા મુકે તેવી લોકોની માંગ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं