ગુજરાત ના કોઈપણ નાના મોટા શહેરોથી લયને ગામડાઓમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન મુંગા પશુઓનો અડીંગો પરેશાન કરી રહેલ છે... રસ્તાઓ ઉપર અડીંગો જમાવી ઉભેલા ગાય અને ધણખુંટ લોકોની માલીકીના હોવા છતાં માલીકો પોતાના આ પશુઓને રસ્તા ઉપર રજળાવતા હોવાની વાત સો ટકા સત્ય છે... એમછતા સ્થાનિક પાલીકા અને ગ્રામપંચાયત કોઈપણ પગલા લેતુ નથી...રોડ રસ્તાઓ ઉપર ધણખુંટ ની આરપારની લડાઈના દ્રશ્ય હવે સામાન્ય બનતા જાય છે.છાશવારે અકસ્માત ની ધટનાઓ પણ બની રહેલ છે એમછતા તંત્ર આંંખ આડા કાન કરવાની વૂતિ છોડતુ નથી.ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તાઓ ઉપર પશુઓને રજળાવતા પશુઓના માલીકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવો કાયદો અમલ મા મુકે તેવી લોકોની માંગ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पिंपरनई येथे नवीन सभा मंडपाचे उद्घाटन व अखंड हरिनाम सप्ताहाची झाली सांगता@india report
पिंपरनई येथे नवीन सभा मंडपाचे उद्घाटन व अखंड हरिनाम सप्ताहाची झाली सांगता@india report
India-Canada Tension: दुनिया के दूसरे देशों में भी खालिस्तानी समर्थक सक्रिय? | Scotland | Aaj Tak
India-Canada Tension: दुनिया के दूसरे देशों में भी खालिस्तानी समर्थक सक्रिय? | Scotland | Aaj Tak
LIVE : मणिपुर को लेकर राज्यसभा में बवाल
LIVE : मणिपुर को लेकर राज्यसभा में बवाल
ઉધનામાં સ્થાનિકને ટિકિટ નહીં આપનારા પક્ષનો બહિષ્કાર
ઉધનામાં સ્થાનિકને ટિકિટ નહીં આપનારા પક્ષનો બહિષ્કાર કરવાનાં બેનર લાગ્યાં. 120 ફૂટના રોડથી માંડી...
ભમ્મર, વણોટ, ચીખલી જેવી ગ્રામ પંચાયતો માંથી ૩૮,૫૮,૦૦૦/-રૂપિયાની ઉચાપત કરનાર સાવરકુંડલા તાલુકા મઢડા ગામના રહેવાસી તલાટી કમ મંત્રી (રાજ્ય સેવક) ઝડપાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર, વણોટ, ચીખલી ગામોમાં પોતાની તલાટી કમ મંત્રી ની નોકરી...