જમીયતે ઉલમા એ હિન્દ ગુજરાત ના સેક્રેટરી જનાબ મુફ્તી ઈમરાન સાહબ ઢેરીવાલા (બરોડા) જે આજરોજ ડભોઈ માં શોહદાએ કરબલા ની શાન માં બયાન કરવા તશરીફ લાવ્યા હતા.મુફ્તી ઈમરાન સાહબ કૌમ ની ખીદમત અને મદ્રસા ફારુકે આજમ તથા ફાતેમા જોહરા ગલ્સ સ્કૂલ ના સંચાલન ના જોડે LLB અને LLM ની ડિગ્રી પણ હાસીલ કરી છે તે કૌમ માટે ગર્વ ની વાત છે તે બદલ જમીયતે ઉલમા એ હિન્દ ડભોઈ ના પ્રમુખ હાફીઝ ઝકરીયા સાહબ અત્તરવાલા અને ઉપપ્રમુખ હાજી નીશાર ભાઈ ખત્રી ચાચા કી દુકાન વાલા તથા જમીયતે ઉલમા એ હિન્દ ડભોઈ ના જનરલ સેક્રેટરી હાફીઝ ઈલ્યાસ અત્તરવાલા અને પુરી જમીયત ની ડભોઈ ટીમ તરફથી મુફ્તી ઈમરાન સાહબ નું બુકે તથા સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
असम साहित्य सभा अधिवेशन चतुर्थ एवं अंतिम दिन ।जाति और भाषा जीवित रहने के लिए मातृभाषा माध्यम जीवित रहने होगी:-उत्पल शर्मा।असम साहित्य सभा अविभावक स्वरुप:-पलाश सांग्माई।
मरिगांव जिले अंतर्गत तथा रोहा समीपवर्ती बारहपुजिया पांचों राजा समन्वय क्षेत्र में गत31जनवरी से...
Rape (બળાત્કાર) નો આરોપી ને ઝડપાયો
Rape (બળાત્કાર) નો આરોપી ને ઝડપાયો
अब WhatsApp पर अलग-अलग फॉर्मेट और स्टाइल में भेजे टेक्स्ट, नए फीचर पर काम कर रही है कंपनी, इन यूजर्स को मिलेगा फायदा
Meta का मैसेंजिंग ऐप वॉट्सऐप अपने यूजर्स के लिए नए-नए अपडेट लाता रहा है। ऐसे में यूजर्स को बेस्ट...
રાખડી બંધાવનાર ભાઈ એ જ પોતાની જીભની માનેલી બહેન ને વાસનાંનો શિકાર કરવા વાસના ખોરો ને સોપી આપી વાસના ખોરો હવસ નાં શિકારીઓ એ બનાવી હવસ નો શિકાર.
અમરેલીની આ ૨૫ વર્ષિય પરિણીતાને તેમનાં બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ત્રણ વિધર્મી શખ્સો એ...
ZEE 24 Kalak Exclusive: PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અટલ બ્રિજ નિહાળવા | Zee News
ZEE 24 Kalak Exclusive: PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અટલ બ્રિજ નિહાળવા | Zee News