જમીયતે ઉલમા એ હિન્દ ગુજરાત ના સેક્રેટરી જનાબ મુફ્તી ઈમરાન સાહબ ઢેરીવાલા (બરોડા) જે આજરોજ ડભોઈ માં શોહદાએ કરબલા ની શાન માં બયાન કરવા તશરીફ લાવ્યા હતા.મુફ્તી ઈમરાન સાહબ કૌમ ની ખીદમત અને મદ્રસા ફારુકે આજમ તથા ફાતેમા જોહરા ગલ્સ સ્કૂલ ના સંચાલન ના જોડે LLB અને LLM ની ડિગ્રી પણ હાસીલ કરી છે તે કૌમ માટે ગર્વ ની વાત છે તે બદલ જમીયતે ઉલમા એ હિન્દ ડભોઈ ના પ્રમુખ હાફીઝ ઝકરીયા સાહબ અત્તરવાલા અને ઉપપ્રમુખ હાજી નીશાર ભાઈ ખત્રી ચાચા કી દુકાન વાલા તથા જમીયતે ઉલમા એ હિન્દ ડભોઈ ના જનરલ સેક્રેટરી હાફીઝ ઈલ્યાસ અત્તરવાલા અને પુરી જમીયત ની ડભોઈ ટીમ તરફથી મુફ્તી ઈમરાન સાહબ નું બુકે તથા સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર એસટી વિભાગના કર્મચારીઓ નું રાશન બંધ કરી દેવાની હિલચાલ સામે રોષ:કલેકટર ને આવેદન પાઠવાયું
પોરબંદર એસટી વિભાગના કર્મચારીઓ નું રાશન બંધ કરી દેવાની હિલચાલ સામે રોષ:કલેકટર ને આવેદન પાઠવાયું
સિહોર ના લીમડા ખાતે શક્તિસિંહ ગોહિલ સ્નેહમિલન નું આયોજન
નૂતન વર્ષ નિમિતે તા20 અને બુધવારે શક્તિસિંહ ગોહિલનું હનુભા લીમડા ખાતે સ્નેહમિલન યોજાશે. કારતક સુદ...
मित्राच्या मदतीने मुलानेच केला वडिलांचा खून; शेती आणि पैशाच्या वादातून चाकूने हल्ला; वसमत येथील घटना
मित्राच्या मदतीने मुलानेच केला वडिलांचा खून; शेती आणि पैशाच्या वादातून चाकूने हल्ला; वसमत येथील घटना